top of page

Pankhi re Lyrics in Gujarati - ગુજરાતી - Sharato lagu

  • Oct 22, 2024
  • 1 min read

Credits:


Movie: Sharato Lagu

Music: Parth Bharat Thakkar Lyrics: Niren H Bhatt

Singer: Aditya Gadhvi, Yashita Sharma


Lyrics:


તારા તા તા રા, તારા તા તા રા, તારા તા તા રા, (2)


જુદી જુદી રીત છે, સાવ વિપરીત છે આ નમૂના.

બીટર અને સ્વીટ ની જેમ ઓપ્પોઝીટ છે આ નમૂના,(2)


એક નદી કિનારા બે, જો સામે સામા રહે છે એ,

કોઈ નું ના સુનતા એ, જે ધારે એવું કરે છે એ,






નમૂના રે  નમૂના હે એહે એ, અધૂરા રે મધુર હે એહે એ .

અધૂરા ને મધુરા એમાં છે, નમૂના (2)


પંખી રે પંખી રે પંખી રે,

જુદા ગગન ના પંખી રે ,

કેવી રીતે ઉડડ્સે પાંખો મિલાવી ને (2)


લયીને ફરે બંને બધે અવનવી દુનિયા

નાની-નાની  છે વાલી-વાલી છે બંને ની દુનિયા (૨)


વાતો બધી જો નોખી નોખી કરે છે એ

ધારા બની, જો સામે સામે વહે છે એ.





નમૂના રે  નમૂના હે એહે એ, અધૂરા રે મધુર હે એહે એ .

અધૂરા ને મધુરા એમાં છે, નમૂના (2)


પંખી રે પંખી રે પંખી રે,

જુદા ગગન ના પંખી રે ,

કેવી રીતે ઉડડ્સે પાંખો મિલાવી ને (2)




Comments


bottom of page